Instruction for Newly Admitted students Under ACPC Year 2021-22 / વર્ષ ૨૦૨૧-૨૨માં ACPCહેઠળ નવિનપ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને સૂચના
ગુજરાતીમાં માહિતી:
- અત્રેની સંસ્થા ખાતે નવિન પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓએ નીચે દર્શાવેલ લીંકમાંરજીસ્ટ્રેશન ફોર્મ ભરવું ફરજીયાત છે.લીંકનૉ QR-Code
OR
https://forms.gle/Crn3uFGCHvNXu2sC7
- સરકારશ્રીની covid-19 માર્ગદર્શિકા મુજબરજીસ્ટ્રેશનફોર્મ ભરવા તથા ડોક્યુમેન્ટ જમા કરાવવા વિદ્યાર્થીઓએ સંસ્થા ખાતે રૂબરૂ આવવાની કોઈ જરૂર નથી.
- સંસ્થામાં અભ્યાસ કાર્ય ચાલુ થયે વિદ્યાર્થીઓને મોબાઇલ તથા ઈ-મેલ દ્વારા જાણ કરવામાં આવશે.નવી માહિતી માટે સમયાંતરે સંસ્થાની વેબસાઈટ જોતા રહેવી.
INSTRUCTION IN ENGLISH:
- Newly admitted students at this institute are required to fill up the registration form in the link given below. QR Code of Link
OR
https://forms.gle/Crn3uFGCHvNXu2sC7
- As per the covid-19 guidelines of the government, there is no need for the Newly admitted students to come to the institute in person to fill up the registration form and submit the documents.
- Students will be informed through mobile and e-mail when the study work starts in the institute. For new information, keep checking the website of the institute from time to time.