Scholarships 2020-21

સા.શૈ.પ.વ.(SEBC), આર્થિક પછાત વર્ગ (EBC),અનુસુચિત જાતિના (SC), અનુસુચિત જનજાતિના (ST)વિધાર્થીઓએ શિષ્યવૃતિ/સહાય મેળવવા માટે તા.૧૦/૧૧/૨૦૨૦૨૦ થી તા.૧૫/૧૨/૨૦૨૦સુધી માં વેબસાઇટ http://www.digitalgujarat.gov.inપર લાગુ પડતી યોજનાઓમાં બિનચૂક ONLINE અરજીઓ કરવાની રહેશે.